થોડા દીવસ પહેલા "અમર ભટ્ટ" ના એક પ્રોગ્રામમા સાભળેલ થોડીક ગઝલો
મરીઝ
જીદગી ને જીવવાની ફીલસુફી સમજી લીધી.
જે ખુશી આવી જીવનમા આખરી સમજી લીધી.
કઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી,
તો કઇક વેળા એક ક્ષણને જીદગી સમજી લીધી.
એ રહી રહી ને માગે છે પરિવર્તન "મરીઝ"
કે મારી બરબાદીને મે જેની ખુશી સમજી લીધી.
મનોજ ખન્ડેરીયા
જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે.
વીનમ્ર થઇને કરીએ ફરીયાદ જીદગીમા
રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.
ઘણીય વેળા ઉભા રહયા તો અશક્ત માની હટાવી દીધા.
ઘણીય વેળા સમયથી આગળ થવાની સજા મળી છે.
બે લાઇન જે મે પુરી નહોતી નોધી.
તારી પીડામા કોણ કોણ છે.
લખવા છે તારે નામ તો મારાથી કર શરુ.
Thursday, May 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
જીન્દગી એ જીન્દગી છે..એને જીવતા તું શીખજે.....
હાસ્ય કે રુદન ની હર પળ ને માણતા તું શીખજે.....
ન મળે પ્રેમ ને પ્રેમ....ન મળે સુખ....
તો પણ જીન્દગી ને બનાવતા તું શીખજે.....
Post a Comment