Friday, December 10, 2010

મૃગજળના પ્યારમાં

રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઇ લ્યો,
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં!

2 comments:

Sarvani said...

રણ તને કેવી મળી છે પ્રેયસી
ઉમ્રભરની જે તરસ આપી ગયા...

- રાવજી પટેલ

Sarvani said...

લાગણીની કૂણી ડાળે ફૂલ ક્યાંથી આવશે
હસ્ત રેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે....
- જયન્ત પરમાર