રાહ જોતા હતા મારી, હા હું એજ છું
રોજ સાંજે દિલમા દિપક જલાવતા હતા, હું એજ છું
પલકોમા છુપાવ્યો હતો મને, હા હું એજ છું
દિલની ધડકન બની ધડકતો હતો, હું એજ છું
આહ ભરતા હતા જેને માટે, હા હું એજ છું
અશ્ક વહાવતા હતા જેને માટે, હું એજ છું
રીસાય જતા હતા આવ્યેથી સામે, હા હું એજ છું
માની પણ જતા હતા મનાવવાથી, હું એજ છું
શું થયુ જો આપ્યા ગમ , હું એજ છું
તમે મોઢુ ફેરવી ગયા પણ હા હું એજ છું.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Sorry. I cant stop myself to write this Parody...
હા યાદ આવ્યુ...
આજે શિલા ને કાલે લીલા ને લઇને ફરતો'તો તે તુ જ છે,
કદી ગાર્ડન ને કદી હોટેલ મા મળતો'તો તે તુ જ છે,
રુપ ની પાછ્ળ ઘેલો થઇ ને દોડ્તો'તો તે તુ જ છે,
ને રોજ નવેસરથી પ્રેમમા પડ્તો'તો તે તુ જ છે...
Post a Comment